Hand Washing PPT Gujarati - gujaratpharmacycouncil.orggujaratpharmacycouncil.org ›...

Post on 07-Jul-2020

0 views 0 download

Transcript of Hand Washing PPT Gujarati - gujaratpharmacycouncil.orggujaratpharmacycouncil.org ›...

પ રચય:- હાથ ધોવા એ એક સરળ અને અસરકારક ચેપ િનયં ણ

હ ત ેપ છે.

રોગો અને ચેપના સં મણને રોકવા માટ હાથની વ છતા એ એકમા સૌથી મહ વ ણૂ યા છે.

તં ુ ર ત અને વ થ રહવાની સૌથી અગ યની બાબત એ છે ક વારંવાર હાથ ધોવા. યો ય ર તે વારંવાર હાથ ધોવાથી તમે અ ય સપાટ ઓ ઉપરથી લીધેલા બે ટ રયા અને વાયરસ વા ૂ મજ ં ઓુને ધોઈ શકો છો.

વારંવાર હાથ ધોવા એ એક બીન ખચાળ અને અસરકારક યા છે.

યા યા:-

“ હાથ ધોવા (હ ડવોિશગ), ને હ ડ હાઈ જન તર ક પણ ઓળખવામા ંઆવે છે, તે માટ , ુ મસ વો અથવા અ ય અવાિંછત પદાથ ને ૂર કરવાના હ થુી પાણી, સા ુઅને બી અ ય વાહ ારા પોતાના હાથ સાફ કરવાની યા છે. ”

દવસ દરિમયાન "િનણાયક ણો" પર સા થુી હાથ ધોવાથી ઘણા રોગોનો ફલાવો રોક શકાય છે.

WHO ની હાથધોવા માટની ભલામણ:- વ ડ હ થ ઓગનાઇઝેશન નીચે ુજંબની યા પહલા ક

પછ હાથ ધોવાની ભલામણ કર છે. ખોરાકની તૈયાર પહલા,ં ખોરાક લેતા પહલા અને પછ . બીમાર ય તની સભંાળ રાખતા પહલા અને પછ . શૌચાલયનો ઉપયોગ કયા પછ . ડાયપર બદ યા પછ

અથવા કોઈ બાળક ક ણે શૌચાલયનો ઉપયોગ કય છે તેને સાફ કયા પછ .

ઉધરસ અથવા છ ક આ યા પછ . કોઈપણ પાલ ુ ાણીના સપંકમા ંઆ યા પછ , અથવા

ાણીના કચરાને પશ કયા પછ .

હ ડવોશ ગના હ ઓુ:-

ઈ ફકશન લાગ ુઅટકાવવા માટ.

હાથને વા ુ ંર હત કરવા માટ

હ ડવોશ ગની યાના કાર:- 1. મેડ કલ હ ડવોશ ગ. 2. સજ કલ હ ડવોશ ગ.

મેડ કલ હ ડવોશ ગ :- • મેડ કલ હ ડવોશ ગએ મેડ કલ ોસીજર કરતા પહલા રોગને ફલાતો

અટકાવવા માટ તથા હાથને વા ુ ંર હત કરવા માટ કરવામા ંઆવે છે.

સજ કલ હ ડવોશ ગ :- • સજ કલ હ ડવોશ ગએ કોઈપણ સજ કલ યા કરતા પહલા અને પછ

હથેળ થી કોણી ધુીનો ભાગ યો ય ર તે સાફ કરવાની પ યા છે.

હ ડવોશ ગની ર તો:- સા નુો ઉપયોગ: તમારા હાથને સા ુઅને પાણીથી ઓછામા ંઓછા 20 સેકંડ

ધુી વારંવાર ધોવા સલામત, અસરકારક હાથની વ છતા માટ મોટાભાગના

ક સાઓમા ંએ ટ બે ટ રયલ સા ુજ ર નથી. તમે પહરલા હાથના ઝવેરાતને ૂર કરો અને તમારા હાથને

પાણીથી ભીના કરો. િનયિમત સા થુી તમારા હાથને એક સાથે ઘસાવો, ખાતર

કરો ક તમે ઓછામા ંઓછ ૨૦ સેકંડ માટ હાથનેી બધી સપાટ ઓ ધસી નાખો. .

આ કોહોલ આધા રત હ ડર સનો ઉપયોગ જો સા ુઅને પાણી ઉપલ ધ ન હોય તો આ કોહોલ

આધા રત હ ડર સનો ઉપયોગ કર શકાય છે. તમારા હાથ અને ગળ ઓની બધી સપાટ ને આવર

લેવા માટ રૂતા આ કોહોલ આધા રત હ ડર સ ઉ પાદનનો ઉપયોગ કરો.

યા ં ધુી બા પીભવન ન થાય યા ં ધુી તમારા હાથને એક સાથે ઘસ ુ.ં

જો ુ ક વચાની સમ યા હોય, તો મોઇ રાઇ ઝગ લોશનનો ઉપયોગ કરો.

હ ડવોશ ગ માટના સાધનો :-

સા ુઅને સા દુાની. નેઇલ શ. રન ગ વોટર. નેપક ન.

ોસીજર:- હ ડવોશ ગની ોસીજર કરતા પહલા પાણી ઉપલ ધ છે ક

નહ તે ચકાસ ુ.ં યારબાદ હાથમા ંકંઈપણ વ ુપહર હોય તો તે કાઢ

દવી. પછ સા ુઅને સા દુાની અથવા હ ડવોશ વાહ નળની

પાસે કુ ુ.ં નળ ચા ુકર બં ે હાથ ભીના કર હાથમા ંસા ુક વાહ

લગાવ ુ.ં યારબાદ નીચે ુજંબના ટપ ુજંબ હ ડવોશ ગની યા

કરવી.

હાથ ધોવાના ં7 પગલા:ં- 1. બં ે હાથની હથેળ ઓ એકસાથે ધસો.

2. હાથની પાછળનો ભાગ ધસો.

3. બનંે હાથની ગળ ઓને એકસાથે ભેગી કર બનંે હાથને સાફ કરો . 4. ગળ ને લોક કર ગળ ઓની પાછળની બા ુને સાફ કરો.

5. ઠુાનો ભાગ સાફ કરો.

6. ગળ ઓની ટોચને બી હાથની હથેળ પર રાખીને સાફ કરો.

7. હાથના કાડંાના ભાગને સાફ કર વુો અને હવામા ં કુવો.

Trick:- (યાદ રાખવાની ચાવી)SUMAN-K

S :- સી ુ.ં U :- ઊલ ું. M :- ુ ી. A :- ઠુો. N:- નખ. K :- કાં ુ .